Type Here to Get Search Results !

સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત, શ્રી બી.કે.પટેલ આર્ટસ એન્ડ શ્રીમતિ એલ.એમ.પટેલ કોમર્સ કોલેજ,

સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત, શ્રી બી.કે.પટેલ આર્ટસ એન્ડ શ્રીમતિ એલ.એમ.પટેલ કોમર્સ કોલેજ, સાવલીને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક : કવટ/ISC3/વર્ગ-3/NOC/20358-60 તા. ૨૦/૦૯/૨૦૨૫ : પત્ર ક્રમાંક : કવટ/ISC3/એનઓસી/૨૦૨૩-૨૪/૨૦૫૭૦-૭૫ તા.૧૦/૧૦/૨૦૨૩ અને રીન્યુ NOC પત્ર ક્રમાંક : કવટ/ISC-3/NOC મુદત વધારો/૨૦૨૪-૨૫/૨૫૮૦૪ તા.૨૦/૧૨/૨૦૨૫ થી નીચેની જગ્યા ભરવા મંજુરી મળેલ છે. નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો અને લાયકાતો કોલેજની વેબસાઈટ www.bklmpc.in પર મુકેલ છે.

જગ્યાનું નામ : સિનિયર કલાર્ક સંવર્ગ - વર્ગ-૩

કેટેગરી : બિન અનામત (OPEN)

જગ્યા:  1

     સરકારશ્રીના ધારાધોરણ મુજબ માન્ય યુનિવર્સીટી/શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી તથા સરકાર માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ ગુજરાત સરકાર/ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ.

જુનિયર કલાર્ક સંવર્ગ - વર્ગ-૩

જગ્યા :2

બિન અનામત (OPEN)

સરકારશ્રીના ધારાધોરણ મુજબ માન્ય યુનિવર્સીટી/શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી તથા સરકાર માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ

         સદર જગ્યા સરકારશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણા વિભાગના વખતો વખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે. નિમણુક પામેલ ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિકસ પગાર ચુકવવામાં આવશે. ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમોનુસાર પગારધોરણ લાગુ પડશે. નિમણુક પામનાર ઉમેદવારને ઉપર એન.ઓ.સી. માં દર્શાવ્યા મુજબની તમામ શરતોથી મળેલ મંજુરીમાં દર્શાવેલ તમામ શરતોને બંધનકર્તા રહેશે. અધુરી, અસ્પષ્ટ વિગત વાળી અને પ્રમાણ પત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ* રદ ગણાશે. ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાથી તા.૨૪/૦૧/૨૦૨૬ સુધીમાં સ્પીડ પોસ્ટ દ્વારા અર-મોકલવાની રહેશે. ઉપરાંત અરજી ફી પેટે રૂા. ૫૦૦/- નો ડિમાન્ડ ડ્રાફટ “સાવલી તાલુકા કેળવણી મંડ (Savli Taluka Kelavani Mandal) ના નામનો DD અવશ્ય સામેલ રાખવાનો રહેશે.


અરજી મોકલવાનું સરનામું: મંત્રીશ્રી C/o, આચાર્યશ્રી, શ્રી બી.કે.પટેલ આર્ટસ એન્ડ શ્રીમતિ એલ.એમ.પટે કોમર્સ કોલેજ, સાવલી, સાવલી-વડોદરા રોડ, તા.સાવલી, જી.વડોદરા-૩૯૧૭૭૦.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs