અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર તથા ઇજનેર શિરસ્તેદાર ખાતામાં વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
૧. આસી. સીટી ઈજનેર (Assistant City Engineer):
કુલ જગ્યાઓ: ૨૭
લાયકાત: બી.ઈ. સિવિલ + ૫ વર્ષનો અનુભવ
પગાર: રૂ. ૫૩,૧૦૦ - ૧,૬૭,૮૦૦ (લેવલ-૯)
વયમર્યાદા: ૩૭ વર્ષથી વધુ નહીં
2. આસી. ઈજનેર (Assistant Engineer):
કુલ જગ્યાઓ: ૭૧
લાયકાત: બી.ઈ. સિવિલ + ૨ વર્ષનો અનુભવ
પગાર: રૂ. ૫૩,૧૦૦ - ૧,૬૭,૮૦૦ (લેવલ-૯)
વયમર્યાદા: ૩૭ વર્ષથી વધુ નહીં
2. આસી. ઈજનેર (Assistant Engineer):
કુલ જગ્યાઓ: ૭૧
લાયકાત: બી.ઈ. સિવિલ + ૨ વર્ષનો અનુભવ
પગાર: રૂ. ૪૪,૯૦૦ - ૧,૪૨,૪૦૦ (લેવલ-૮)
વયમર્યાદા: ૩૩ વર્ષથી વધુ નહીં
3. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (Assistant Technical Supervisor):
કુલ જગ્યાઓ: ૪૭૪
લાયકાત: બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ. (Diploma in Civil Engineering)
પગાર: પ્રથમ ૩ વર્ષ ફિક્સ પગાર રૂ. ૪૦,૮૦૦/-
વયમર્યાદા: ૩૦ વર્ષથી વધુ નહીં
૨. અરજી ફી:
બિન અનામત વર્ગ: રૂ. ૫૦૦/- અનામત વર્ગ (આ.ન.વ., સા.શૈ.પ.વર્ષ, અનુ. જાતિ/જનજાતિ): રૂ. ૨૫૦/-

દિવ્યાંગજન: કોઈ ફી નથી
૩. અગત્યની તારીખો:
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩/૦૧/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી)
૩. અગત્યની તારીખો:
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩/૦૧/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી)
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૭/૦૧/૨૦૨૬
૪. અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારોએ ફક્ત ઓનલાઇન અરજી જ કરવાની રહેશે.
વેબસાઈટ:
www.ahmedabadcity.gov.in પર જઈને 'Recruitment' લિંક પર ક્લિક કરવું.
જરૂરી ડોક્યુમેન્ટ્સ (ફોટો, સહી, અનુભવના પ્રમાણપત્રો) અપલોડ કરવાના રહેશે.

અરજી કર્યા બાદ એપ્લિકેશન નંબર મોબાઈલ પર SMS દ્વારા પ્રાપ્ત થશે.
૫. પસંદગી પ્રક્રિયા:
અરજીઓની સંખ્યાને ધ્યાને રાખીને મેરિટના આધારે શોર્ટલીસ્ટ અથવા લેખિત/ઓનલાઇન પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે.
વધુ વિગતો માટે ઉમેદવારોએ સમયાંતરે AMCની વેબસાઇટ જોતા રહેવી.
૫. પસંદગી પ્રક્રિયા:
અરજીઓની સંખ્યાને ધ્યાને રાખીને મેરિટના આધારે શોર્ટલીસ્ટ અથવા લેખિત/ઓનલાઇન પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે.
વધુ વિગતો માટે ઉમેદવારોએ સમયાંતરે AMCની વેબસાઇટ જોતા રહેવી.
How to Apply / Official Notification : Click Here