Type Here to Get Search Results !

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023

 

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023



વડોદરા મહાનગર પાલિકામાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૨૪/૦૩/૨૦૨૩(૧૨.૦૧કલાક) થી તા.૦૩/૦૪/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

સંસ્થા નું નામવડોદરા મહાનગર પાલિકા
પોસ્ટ નું નામવિવિધ
કુલ જગ્યાઓ370
ભરતીનું સ્થાનવડોદરા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૦૩/૦૪/૨૦૨૩
ઓફિસિયલ વેબસાઈટwww.vmc.gov.in

વિવિધ જગ્યાઓના નામ

વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટનું નામ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે:

  • મેડીકલ ઓફિસર (કરાર આધારીત): ૭૪
  • સ્ટાફ નર્સ (કરાર આધારીત):૭૪
  • એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત): ૭૪
  • સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ૭૪
  • ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing): ૭૪


અરજી કેવી રીતે કરવી?
અરજીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે online કરવાની રહશે. જે ઉમેદવારે ખાસ ધ્યાને લેવું. ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
Read Notification Click here

Apply Online  Clicke here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs