જોઈએ છે.
મમતા કેળવણી મંડળ,મોટીસરસણ સંચાલિત સ્વામી વિવેકાનંદ આશ્રમશાળા-, ગોઠીબડા તા.સંતરામપુર જિ.મહીસાગરમાં
ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં વિદ્યાસહાયકની જગ્યા ભરવા માટે તા.૨૭/૦૨/૨૩ના જાવક નં મ.ક. આવિ આ.શા. NOC/૨૦૨૨-૨૩/૮૦૫ થી ૮૦૯ થી મદદનીશ કિંમશનર (આદિજાતિ વિકાસ) ની કચેરી મહિસાગર-લુણાવાડા ના પત્રથી NOC મળેલ છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલા સરનામા ઉપર R.P.A.D થી લાયકાતના અસલ પ્રમાણપત્રોની નકલ સાથે દિન-૧૦માં અરજી કરવી.
ઉચ્ચત્તર પ્રાથમિકવિભાગ |
||||||
અ.ન. |
આશ્રમશાળાનું નામ |
જગ્યાનું નામ |
રોસ્ટર ક્રમાંક |
જાતી |
લાયકાત |
વિષય |
1 |
સ્વામી વિવેકાનંદ આશ્રમશાળા, ગોઠીબડા |
વિધા સહાયક |
૦૭ |
બિન અમાનત |
બી.એ.બી.એડ/બે વર્ષીય પી.ટી.સી. TET-2 PASS |
સંસ્કૃત |
🔥🔥Telegram group Join🔥🔥
ઉચ્ચતર પ્રાથમિક વિભાગ
નોધ :- ૧. નિમણુક પામેલા ઉમેદવારે
આશ્રમશાળાના સ્થળ પર ૨૪ ક્લાક રહેવુ ફરજિયાત છે.તેમજ અધુરી વિગત અને અધુરા
પ્રમાણપત્રોવાળી અરજી ધ્યાને લેવાશે નહિ.
૨.વિદ્યાસહાયકને સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવા પાત્ર થશે.
૩. જે માર્કશીટ CGPA/CPI/GRADE દર્શાવેલ હોઇ તેમણે કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગે નુ કન્વર્ઝન કરેલ
પ્રમાણપત્ર સાથે જોડવાનુ રહેશે.
🔥🔥WhatsApp group Join🔥🔥
અરજી
કરવાનું સરનામુ : પ્રમુખશ્રી મમતા કેળવણી મંડળ, મોટીસરસણ મુ.પો.મોટીસરસણ તા.સંતરામપુર
જી.મહીસાગર પિનઃ૩૮૯૨૩૦